Logo

    SBS Gujarati - SBS ગુજરાતી

    Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
    gu500 Episodes

    People also ask

    What is the main theme of the podcast?
    Who are some of the popular guests the podcast?
    Were there any controversial topics discussed in the podcast?
    Were any current trending topics addressed in the podcast?
    What popular books were mentioned in the podcast?

    Episodes (500)

    What are Ramadan and Eid and how are they celebrated in Australia? - રમઝાન અને ઇદ શું છે અને ઓસ્ટ્રેલિયામાં તેની કેવી રીતે ઉજવણી થાય છે?

    As Muslims in Australia and around the world observe Ramadan, a month-long period of devotion and fasting, in this episode, we explore the religious significance of this holy month.  - ઓસ્ટ્રેલિયામાં રહેતા તથા વિશ્વભરના મુસ્લિમ અનુયાયીઓ રમઝાનના પવિત્ર મહિનામાં ઉપવાસ કરશે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આપણે પવિત્ર મહિનાના ધાર્મિક મહત્વ વિશે જાણિશું.

    SBS Gujarati News Bulletin 8 March 2024 - ૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    હાથ, બે પગ અને દિકરો ગુમાવ્યા બાદ પણ ધરાએ હિંમત ન ગુમાવી, એવું કંઇક કર્યું કે અન્ય લોકોને પ્રેરણા મળે

    મૂળ ગુજરાતના સાવરકુંડલાના અને હાલમાં અમેરિકામાં સ્થાયી ધરા શાહ જ્યારે દિકરાને જન્મ આપવા હોસ્પિટલમાં ગયા ત્યારે તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે તેઓ હોસ્પિટલમાંથી વ્હીલચેર પર ઘરે પરત ફરશે. એવું તો શું બન્યું તેમના જીવને નવો વળાંક લીધો અને હાલમાં તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા. સાંભળો, તેમની સાથેની મુલાકાત.

    SBS Gujarati News Bulletin 7 March 2024 - ૭ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 7 March 2024 - ૭ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    વૈજ્ઞાનિકોએ શોધ્યું વ્હેલની ગાયકીનું કારણ

    વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે, તેઓ હમ્પબેક અને અન્ય પ્રકારની બેલીન વ્હેલ કેવી રીતે ગાય છે તે શોધવાથી માત્ર એક પગલું દૂર છે. એક નવો અભ્યાસ સૂચવે છે કે વ્હેલ પાસે વિશિષ્ટ વૉઇસ બોક્સ છે જે અન્ય પ્રાણીઓ પાસે નથી. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

    SBS Gujarati News Bulletin 6 March 2024 - ૬ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 6 March 2024 - ૬ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    શું તમે બજારમાં ઉપલબ્ધ પ્રોસેસ્ડ ફૂડ આરોગો છો? જાણો, કેવી રીતે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઇ શકે

    વર્તમાન સમયમાં નોકરીની વ્યસ્તતા વચ્ચે જ્યારે લોકોમાં તૈયાર આહારને ગરમ કરીને આરોગવાનું ચલણ વધ્યું છે. ત્યારે, બ્રિટિશ મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત તારણો પુષ્ટિ કરે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું વધુ પ્રમાણ આરોગ્યની વિવિધ સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

    SBS Gujarati News Bulletin 5 March 2024 - ૫ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 5 March 2024 - ૫ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    Tackling misinformation: How to identify and combat false news - ખોટી માહિતીનો પડકાર: સમાચાર - માહિતી સાચા કે ખોટા કેવી રીતે નક્કી કરશો

    In an era where information travels at the speed of light, it has become increasingly difficult to distinguish between true and false. Whether deemed false news, misinformation, or disinformation, the consequences are the same - a distortion of reality that can affect people's opinions, beliefs, and even important decisions. - હાલમાં માહિતી અને સમાચારો પ્રકાશની ગતિએ ફેલાય છે. વિવિધ માધ્યમો અને સ્ત્રોત દ્વારા માહિતી મેળવવામાં ઝડપ આવી છે ત્યારે ખોટી અને સાચી માહિતી વચ્ચેનો ભેદ પરખવો મુશ્કેલ બની ગયો છે. ખોટી સામગ્રી ફેલાવવા બદલ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં વધુ માહિતી મેળવીએ.

    SBS Gujarati News Bulletin 4 March 2024 - ૪ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 4 March 2024 - ૪ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    જાણો, ટોલ રિલીફ રીબેટ અંતર્ગત રીફંડ કેવી રીતે મેળવી શકાય

    ન્યૂ સાઉથ વેલ્સના ટોલ રોડનો ઉપયોગ કરતા વાહનચાલકો હવે વર્ષ 2022-23 અને 2023-24 ના રીફંડ માટે અરજી કરી શકે છે. વર્તમાન યોજના 30 જૂન 2024ના રોજ સમાપ્ત થઇ રહી છે ત્યારે રીફંડ માટે અરજી કરવાની તમામ વિગતો અહેવાલમાં મેળવો.

    'બોજ વિનાની મોજ' કરાવવા ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા લેખક, વક્તા જય વસાવડા

    જાણિતા ગુજરાતી વક્તા અને લેખક જય વસાવડા પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવ્યા છે. સિડની સ્થિત SBS સ્ટુડિયોની તેમણે મુલાકાત દરમિયાન તેમણે દેશના ચાર શહેરો કેનબેરા, સિડની, મેલ્બર્ન અને બ્રિસબેનમાં કાર્યક્રમ વિશે વાત કરી હતી.

    SBS Gujarati News Bulletin 29 February 2024 - ૨૯ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 29 February 2024 - ૨૯ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    જંગી રકમની લાલચ આપી ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓેને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં નિશાન બનાવાયા

    ઘરે બેસીને કાર્ય કરી જંગી નાણા કમાવવાની લાલચ આપનારા લોકો ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સ અને વિદ્યર્થીઓનો 'મની મ્યુલ્સ' તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તો શું છે આ નવા શબ્દનો અર્થ અને કેવી રીતે લોકો છેતરાઇ શકે છે એ વિશે વધુ જાણકારી અહેવાલમાં મેળવીએ.

    SBS Gujarati News Bulletin 28 February 2024 - ૨૮ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 28 February 2024 - ૨૮ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    જાણો, કેમ ભારત, નેપાળથી થતી સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સ્તર પર નામંજૂર થઇ રહી છે

    ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝાની અરજીમાં મોટો વધારો થયો છે પરંતુ, વિઝાની મંજૂરી છેલ્લા ઘણા વર્ષોમાં નિચલા સ્તરે પહોંચી છે. કયા કારણોસર ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સંખ્યામાં નામંજૂર થઇ રહી છે, તે વિશે વધુ માહિતી અહેવાલમાં મેળવો.